સામગ્રી:
૧કપ મકાઈના દાણા,
૨ટે.સ્પૂન ચણાનો લોટ,
ચપટી સોડા,૨ટે.સ્પૂન સહેજ ખાટુ દંહી,
૨ટે.સ્પૂન તેલ,
મીઠું,૧ટી. સ્પૂન આદુમંરચાની પેસ્ટ,
ચપટી હળદર,
૧/૪ટી.સ્પૂન રાઈ,
૧ટે.સ્પૂન નાળિયેર નીખમણ,
ચપટી હીગં,
કોથમીર,
મીઠું
રીત:
સૌ પ્રથમ મકાઈ ના દાણા ને મીકસર જાર માં પીસી લો પછી એક બાઉલ માં કાઢી તેમાં ચણા નો લોટ ,આદુમરંચા, દંહી હળદર, મીઠું ,તેલ નાખી મીકસ કરી લો હવે સોડા નાખી ફાસ્ટ હલાવી.ગ્રીસ કરેલી થાળીમાં ખીરૂ પાથરી ૧૦મીનીટ માટે વરાળ થી બાફી લો,હવે કટ કરી રાઈ,હીગં, નો ઉપરથી વઘાર કરી કોથમીર, નાળિયેર ની ખમણ ભભરાવી કેચઅપ સાથે સૅવ કરો.
No comments:
Post a Comment